રદોત્સવ નિમિત્તે ઓપન સ્પેશિયલ ડાંસ કોમ્પિટીશનનું આયોજન
આ સ્પર્ધામાં જિલ્લાના વિવિધ સ્થળોએથી  15 થી  45 વર્ષની ઉમરની કેટેગરીમાં કુલ ૩૫ સ્પર્ધકોએ ભાગ લીધેલ, જેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર સ્પર્ધકને પ્રમાણપત્ર અને પુરસ્કાર એનાયત કરવામાં આવેલ. આ પ્રસંગે પી.એસ.આઈ. કુરેશી સાહેબ, સ્મિતાબેન, દિનેશભાઈ, કિંજલબેન દવે, ભૂમીબેન પ્રજાપતિ, જીતુભાઈ ચાવડા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 


Previous Post Next Post